________________
૧૨૭
નવાણું પ્રકારી પૂજા સાથે મેરુ મહીધર એ ગિરિ રે, નામે સદા સુખ થાય; શ્રી શુભવીરને ચિત્તથી રે, ઘડી ન મેલણ જાય છે. જિ. ૭
કાવ્ય તથા મંત્ર ગિરિવરે વિમલાચલનામક,
ઋષભમુખ્ય જિનપિવિત્રિતમ ; હદિ નિવેશ્ય જલૈંજિનપૂજન,
વિમલમાય કરેમિ નિજાભકમ - ૧ તુ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા,
છઠ્ઠી પૂજા
સિધ્ધાચળ સિધિ વર્યા, અહી મુનિલિંગે અનંત;
આગે અનંતા સિધશે, પૂજે ભવિ ભગવંત ૧ છે. શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કેઆ નામે મારા ચિત્તમાંથી ઘડી પણ મૂકયા જતા નથી. ૬-૭
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે છે તે મુજબ જાણુ.
દુહાને અથ–આ સિદ્ધાચળગિરિ ઉપર ગૃહસ્થલિંગે અને મુનિલિંગે અનંત છ સિદ્ધિપદ પામ્યા છે. આગામી કાળે પણ અનંતજી સિદ્ધિપદ પામશે. હે ભવ્યજી! ભગવંતની પૂજા કરે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org