________________
૧૨૮
હાળ
( ચતુરેમે ચતુરી પ્રાણ જગતકી માહિનીએ દેશી ) સખરેમે સખરી કેાણ જગતકી મેાહિની ? ઋષભ જિંદકી પડિયા જગતકી માહિતી, રણમે. મૂર્તિ ભરાઈ જગતકી માહિની, હાંહાંરે જગતકી માહિની,પ્યારે લાલ જગતકી માહિતી
પૂજાસ ગ્રહ સાથે
ભરતે ભરાઇ સાય પ્રમાના લે કરી, કચનગિરિએ બેઠાઇ દૈખત દુનિયા કરી;
હાંહાંરે દેખત દુનિયા ઠરી, પ્યારે લાલ દેખત॰ સખરેમે ૧ સાતમે હાર્મ' ચક્રી સગર સુર ચિંતવી; દુ:ષમકાળ વિચાર ગુફામે જા વી. હાંહાંરે પ્યારે દેવ દેવી હરરાજ પૂજનકુ આવતે; પૂજાકા હાઠ મનાય સાચું ગુણ ગાવતે. હાંહાં રે ૨
ઢાળના અ—આ જગતને માહ પમાડે એવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ વસ્તુ છે? તેના ઉત્તરમાં કહે છે, કે ઋષભજિનેશ્વરની પ્રતિમા જગતને મેહ પમાડે એવી છે. તે મૂર્તિ રત્નાવડે તે ભરતચક્રગતિ એ ભરાવેલી છે, તે ભગવંતના શરીર પ્રમાણ ભરાવેલી છે, અને તે મૂર્તિ કચગિરિ ઉપર બેસાડી છે જેને દેખીને દુનિયાના જીવા ઠરી જાય છે...શાંતિ પામે છે. ૧
એ તી પર સાતમેા ઉદ્ધાર સગર ચક્રવતિએ કર્યાં. તે વખતે દેવાએ ભવિષ્યના દુષમકાળના વિચાર કરી તે રત્નમયી પ્રતિમાને એક ગુફામાં સ્થાપન કરી છે, ત્યાં અનેક દેવ-દેવીએ હુંમેશા પૂજન માટે આવે છે, પૂજ્રનેા ઠાઠ અનાવી સ્વામીના ગુણે! ગાય છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org