________________
१२६
પૂજાસંગ્રહ સાથે
બાહડમંત્રીએ ચૌદમો રે, તીથે કર્યો ઉદ્ધાર; બાર તેત્તર વર્ષમાં રે, વંશ શ્રીમાળી સાર હે. જિ૨ સંવત તેર એકત્તરે રે, સમશા ઓસવાળ; ન્યાયદ્રવ્ય વિધિ શુધ્ધતા રે, પંનરમ ઉધાર . જિ૦ ૩ પન્નરશે સત્યાશીએ રે, સેળ એહ ઉધાર; કર્માશાએ કરાવીએ રે, વરતે છે જયજયકાર હે. જિ. ૪ સૂરિ દુપસહ ઉપદેશથી રે, વિમળવાહન ભૂપાળ; છેલે ઉધાર કરાવશે રે, સાસગિરિ ઉજમાળ હો જિ. ૫ ભવ્યગિરિસિધશેખરે રે, મહાજને માલ્યવંત, પૃથ્વી પીઠ દુઃખહરગિરિરે, મુક્તિરાજ મણિકત છે. જિ૦ ૬
સંવત ૧૨૧૩ ના વર્ષમાં શ્રેષ્ઠ શ્રીમાળી વંશમાં થયેલા બાહડમંત્રીએ આ તીર્થમાં ચૌદમો ઉદ્ધાર કર્યો. ૨
સંવત ૧૩૭૧ ના વર્ષ માં સમરાશા ઓશવાળે ન્યાયદ્રવ્યથી વિવિની શુદ્ધતાપૂર્વક આ તીર્થમાં પંદરમે ઉદ્ધાર કરાવ્યું. ૩
સંવત ૧૫૮૭ ના વર્ષમાં અત્યારે વર્તે છે તે સળગે ઉદ્ધાર કર્ભાશાહે કરાવ્યું છે, જે હાલમાં યજયકાર વ છે. ૪
આ પાંચમા આરાને છેડે દુપસહસૂરિના ઉપદેશથી વિમળવાહન રાજા આ શાશ્વતગિરિ–શત્રુંજયગિરિને છેલ્લે ઉદ્ધાર કરાવશે. ૫
હવે આ તીર્થનાં પાંચમા નવ નામ કહે છે. ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાયશ, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ, ૪૨ દુઃખહરગિરિ, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકત અને ૪૫ મે મહીધર. આ નામ લેવાથી હંમેશા સુખ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org