________________
નવાણું પ્રકારી પૂજા સાથે
હૂઁી શ્રી પરમપુરુષાય પરમેન્ધ્રરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય. શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે
સ્વાહા.
પાંચમી પૂજા
ઢાળ
ચાથે આરે એ થયા, સસિવ મેાટા ઉદ્ધાર; સૂક્ષ્મ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નાવે પાર.
ઢાળ ( તેજે તરણથી વડો રે—એ દેશી ) સંવત એક અઠલ તરે રે, જાવડશાના ઉદ્ધાર; ઉત્ક્રÒ મુજ સાહિબા રે, નાવેફરી સંસાર; હૈ। જિન! ભક્તિ હૃદયમાં ધારો રે, અંતરવૈરી વારજો રે, તારો દિનયાળ.
૧૨૫
૧
દુહાના અ—ચોથા આરામાં એ બધા મેાટા ઉદ્ધાર થયા, વચ્ચે વચ્ચે નાના ઉદ્ધાર અનેક થયા છે, જેના કહેતાં પાર આવે તેમ નથી. ૧
ઢાળના અથ—વિક્રમ સંવત ૧૦૮ માં જાવડશાએ તેરમે ઉદ્ધાર કર્યાં છે. હે પ્રભુ! આપ પણ મારા સંસારમાંથી ઉદ્ધાર કરો જેથી સ`સારમાં મારે આવવું ન પડે. હે પ્રભુ ! મારી ભક્તિ આપ હૃદયમાં ધારણુ કરો, મારા અંતરંગ શત્રુ ( કામક્રાધ વગેરે ) ને દૂર કરો. હે દીનદયાળ પ્રભુ ! મને તારજો.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org