________________
-------
---
૧૨૪
પૂજાસંગ્રહ સાથે અને હાં રે વીશ કેડી મુનિ સાથે પાંડવા રે,
ઇહાં વરીયા પદ મહાનંદ, વહાલેo અને હાં રે મહાનંદ કમસૂડણ કૈલાસ છે રે,
પુષ્પદંત જયંત આનંદ, હાલા૭ અને હાં રે શ્રીપદ હસ્તગિરિ શાશ્વત રે,
એ નામ તે પરમ નિધાન; હાલો૦ અને હાં રે શ્રી શુભવીરની વાણીએ રે,
ધરી કાન કરે બહુમાન, વ્હાલો૦ ૮
કાવ્ય તથા મંત્ર ગિરિવરં વિમલાચલના મકે,
વૃષભમુખ્ય જિનાધિપવિત્રિતમ ; દિ નિવેશ્ય જજિનપૂજન,
વિમલમાપ્ત કરેમિ નિજાભકમ. ૧ વીશાડ મુનિ સાથે પાંડવે આ તીર્થે મહાનંદ (મેક્ષ) પદ પામ્યા. હવે આ તીર્થના ચોથા નવ નામે કહે છે. ૨૮ મહાનંદ, ૨૯ કમસૂડન, ૩૦ કૈલાસ, ૩૧ પુષ્પદંત, ૩૨ જયંત, ૩૩ આનંદ. ૭
૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ અને ૩૬ શાશ્વતગિરિ. આ નામો શ્રેષ્ઠ નિધાન સરખા છે. હે આત્માઓ! શ્રી શુભવીર પરમાત્માની વાણું કાનમાં ધારણ કરી આ તીર્થનું બહુમાન કરો. ૮
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org