________________
નવાણુંપ્રકારી પૂજા સાથે
૧૨૩ અને હાં રે દશ કેડી વળી સાગરે રે,
કરે પંચમ પંચમ ઇંદ્ર; હાલેo અને હાં રે એક લાખ કેડી સાગરે રે,
ઉદ્ધાર કરે ચમક, વ્હાલો૦ ૪ અને હાં રે ચકી સગર ઉદ્ધાર તે સાતમો રે,
આઠમે વ્યંતરેંદ્રને સા૨; વહાલેo અને હાં રે તે અભિનંદન ચંદ્રપ્રભુ સમે રે,
કરે ચંદ્ર જસા ઉદ્ધાર. વહાલા૫ અને હાં રે નંદન શાંતિજિણુંદના રે,
ચકાયુધ દશમ ઉદ્ધાર, હાલેo અને હાં રે અગ્યારમે રામચંદ્રનો રે,
બારમે પાંડવને ઉદ્ધાર, હાલેo ૬
ત્યારપછી દશકોડ સાગરેપમે પાંચમે ઉદ્ધાર પાંચમા બ્રહ્મ દેવલોકના ઈંદ્ર બ્રહ્મઢે કર્યો. ત્યારપછી એક કોડ લાખ સાગરોપમે ભવનપતિના અસુરકુમાર નિકાયના ઈંદ્ર ચમરેન્દ્ર છઠ્ઠો ઉદ્ધાર કર્યો. ૪
ત્યારપછી અજિતનાથ પ્રભુના શાસનમાં સગર ચક્રવત્તિએ સાતમે ઉદ્ધાર કર્યો, આઠમે ઉદ્ધાર અભિનંદન સ્વામીના શાસનમાં વ્યંતરે કર્યો, અને નવમે ઉદ્ધાર ચંદ્રપ્રભસ્વામીના શાસનમાં ચંદ્રયશાએ કર્યો. ૫
શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રાયુધે દશમે ઉદ્ધાર કર્યો. અગ્યારમે ઉદ્ધાર રામચંદ્રજીએ કર્યો અને બારમે ઉદ્ધાર પાંડેએ કર્યો. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org