________________
નવાણું પ્રકારની પૂજા–સાર્થ
૧૨૧
કાવ્ય તથા મંત્ર ગિરિવરં વિમલાચલનામક,
રાષભમુખ્ય જિનાધિપવિત્રિતમ હદિ નિવેશ્ય જલૈજિનપૂજનં,
વિમલમાય કરેમિ નિજામકમ - ૧
ઝ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જામૃત્યુ- નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે વાહા,
ચેથી પૂજા
શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખશ; દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતેષ,
સમજ) અસંગક્રિયા (વચન અનુષ્ઠાનના વારંવારના અભ્યાસના પરિણામે સ્વાભાવિક રીતે થનારી ક્રિયા) ના સાધક શ્રી શુભવીર પરમાત્મા હંમેશા સુખી છે. ૮
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ સમજ.
કુહાને અથ–શેત્રુંજી નદીના જળથી સ્નાન કરી, મુખકેશ મુખ પર બાંધી યુગાદિદેવ–ષભદેવ પભુની પૂજા મનમાં સંતેષ પ્રાપ્ત કરી કરીએ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org