________________
૧૨૦
પૂજાસંગ્રહ સાથે પંચૅપ્રિય તિર્યંચમાં, મ૦ નહીં સુખને લવલેશ; મન ધુણાક્ષર ન્યાયે લહ્યો, મ૦ નરભવ ગુરુ ઉપદેશ. મન ૫ બહુશ્રુતવણની સેવના, મ0 વસ્તુધર્મ એાળખાણુ, મન આત્મસ્વરૂપ રમણે રમે, મ ન કરે જૂઠ ડફાણ, મન, ૬ કારણે કારજ નીપજે, મળ દ્રવ્ય તે ભાવનિમિત્ત મન નિમિત્તવાસી આતમા, મ, બાવનાચંદન શીત, મન, ૭ અન્વય વ્યતિરેકે કરી, મ૦ જિનમુખ દર્શન રંગ; મન શ્રી શુભવીર સુખી સદા, મo સાધક કિરિયા અસંગ, મન, ૮ આ જીવે એકે દ્રિય અને વિકપ્રિય (બેઇદ્રિય, તેદિય અને ચરિંદ્રિય) માં અનંતકાળ પસાર કર્યો. ૪
ત્યારપછી પચેંદ્રિય તિર્યચપણું પામ્યો, ત્યાં પણ સુખને અંશ ન હતું. ત્યારપછી ઘુણાક્ષરન્યાયે મનુષ્યજન્મ મળે અને ગુરુને ઉપદેશ મળે. ૫
હવે જે બહુશ્રુત-જ્ઞાનીના વચનનું સેવન કરવામાં આવે તે વસ્તુના ધર્મની ઓળખાણ થાય. અને તેથી આત્મા પિતાના સ્વરૂપમાં રમણતા કરે, બેટા દેખાવ ન કરે. ૬
કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે. દ્રવ્ય તે ભાવનું નિમિત્ત છે. આ આત્મા નિમિત્તવાસી છે. જેમ બાવનાચંદનનું વિલેપન થાય ત્યારે શીતળતા થાય છે. ૭ - જિનેશ્વરના મુખના દર્શનને આનંદ અન્વય-વ્યતિરેકે પ્રાપ્ત કરે. (દર્શન–સમકિતને અનુકૂળ કારણે સેવવા તે અન્વય, દર્શનને પ્રતિકૂળ કારણે ન સેવવા તે વ્યતિરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org