SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પૂજાસ ગ્રહ સાથ અઢારસે નેવ્યાશી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાયે; પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સહાયા રે. શમેશ્વર પ સંવત ૧૮૮૯ ના વર્ષોમાં અક્ષયતૃતીયાના દિવસે મેં અક્ષય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. પડિત વીરવિજયજી કહે છે કે- આ કાર્યમાં પદ્માવતીદેવી કે જે વાંછિત આપનારી છે તેણે મને સહાય કરી છે. પ પંડિત વીરવિજ્યજીકૃત શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સાથે સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy