SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકલ્યાણુ પૂજા સા ૧૦૯ તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ પાયા; કપૂરવિજયગુરુ ખીમાવિજય તસ, જસવિજયા મુનિરાયા રે. શમેશ્ર્વ૨૦ ૨ તાસ શિષ્ય સ ંવેગી ગીતાર્થ, શાંત સુધારસ ન્હાયા; શ્રી શુભવિજય સુગુરુ સુપસાથે, જયકમળા જગપાયા રે. શખેશ્વર૦ ૩ રાજનગરમાં રહી ચૈામાસુ, કુમતિ કૃતક હુઠાચા; વિજયદેવેદ્રસુરીશ્વર રાજ્યે, એ અધિકાર અનાયો રે, શખેશ્વ૦ ૪ હવે કર્યાં પેાતાની ગચ્છપર‘પરા વર્ણવે છે. તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય નામે મુખ્ય શિષ્ય થયા. તેમના કપૂરવિજય, તેમના ક્ષમાવિજય અને તેમના શિષ્ય મુનિરાજ યશેાવિજય થયા. ૨ તેમના શિષ્ય સવેગપક્ષી ગીતા શાંતરસ રૂપી અમૃતમાં સ્નાન કરેલા મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના સુપ્રસાદ વડે જગતમાં મે' (વીરવિજયે) જયકમળા પ્રાપ્ત કરી. ૩ મેં રાજનગરમાં ચામાસુ રહીને કુમતિઓના કુતને હઠાવ્યા. શ્રી વિજયદેવેદ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાના અષિકારની રચના કરી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy