________________
પૂજાસંગ્રહ સાથે
દેવ દેવી નર નારીએ રે, જઈ કરે રે પ્રણામ; કુળનાં વડેરાં સજજના રે, બેલે પ્રભુને તામ, નમે ૮ જીત નિશાન ચડાવજો રે, મોહની કરી ચકચૂર જેમ સંવછરી દાનથી રે, દારિદ્ર કાચું દૂર. નમો૯ વરઘોડેથી ઉતર્યા રે, કાશી નગરની બહાર; આશ્રમપદ ઉદ્યાનમાં રે, વૃક્ષ અશાક રસાળ, નમે૧૦ અદમ તપ ભૂષણ તજી રે, ઉચ્ચરે મહાવ્રત ચાર; પોસ બહુલ એકાદશી રે, ત્રણ સયાં પરિવાર, નવે ૧૧
દે, દેવીઓ, મનુષ્ય અને સ્ત્રીઓ માર્ગમાં પ્રભુને જોઈ પ્રણામ કરે છે. કુળના વડીલ સજજને તે વખતે પ્રભુને કહે છે કે-“જેમ તમે સંવછરી દાન દેવા વડે જગતનું દારિદ્ય દૂર કર્યું તેમજ ચારિત્ર લઈ મેહનીય કર્મને ચકચૂર કરીવિનાશ કરી છતાનશાન ચડાવજે–જયને કે વગાડજે. ૮–૯
આ પ્રમાણે વરઘડો કાશી નગરની મધ્યમાં થઈ કાશી નગરની બહાર નીકળ્યો અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવ્યું ત્યાં પ્રભુ અશેકવૃક્ષની નીચે ઉતર્યા. ૧૦
તે સમયે પ્રભુએ અઠ્ઠમ તપ કર્યો હતો. એ વખતે સર્વ સમક્ષ ત્રણસેના પરિવાર સાથે પિષ વદ ૧૧ (ગુજરાતી માગશર વદિ ૧૧)ના દિવસે પ્રભુએ ચાર મહાવ્રત ઉચચર્યા. ૧૧
* બાવીશ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત ઉચ્ચરવામાં આવે છે. ચેથા-પાંચમા મહાવ્રતને સમાવેશ ભેળો કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org