________________
પંચકલ્યાણક પૂજા સાથે મન:પર્યવ તવ ઉપનું રે, અંધ ધરે જગદીશ; દેવદૂષ્ય દિયું રે, રહેશે વરસ ચત ત્રીશ. નમે ૧૨ કાઉસ્સગ્ગ મુદ્રાએ રહ્યા રે, સુર નંદીશ્વર જાત; માતપિતા વાદી વળ્યા રે, શ્રી શુભવીર પ્રભાત. નો૦ ૧૩
કાવ્ય તથા મંત્ર ભેગી યદાલકનડપિ યોગી, બભૂવ પાતાલપદે, નિયાગી; કલ્યાણંકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાW: ૧
૩ હૈ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા.
પ્રભુએ સંયમ લીધું કે-તરત જ મનઃ પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. ઇંદ્ર દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધ ઉપર મૂકયું. એ વસ્ત્ર ૪૦+૪=૭૦ (સોર) વર્ષ સુધી રહેશે. ૧૨
ચારિત્ર અંગીકાર કરી પ્રભુ કાયોત્સર્ગ મુદ્રાએ સ્થિત થયા. દેવે અાફ્રિકા મહોત્સવ કરવા નંદીશ્વરદ્વીપે ગયા. પ્રભુના માતાપિતા વગેરે વંદન કરી નગર તરફ વળ્યા. શ્રી શુભવીર એવા પાર્શ્વપ્રભુને આ સમય પ્રભાત તુલ્ય થયો. ૧૩
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણુ, મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની ધૂપ વડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org