________________
પૂજાસંગ્રહ સાથે
તેરા ગુરુ કેન હે બડા? જિને પગ ધરાયા, નહિ એલખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયા. ૧૦ હમ ગુરુ ધર્મ પિછાન, નહિં કવડી પાસે, ભૂલ ગયે દુનિયા દિશા, રહતે વનવાસે. ૧૧ વનવાસી પશુ પંખિયા, એસે તુમ યોગી, ભેગી નહિં પણ ભાગિયા, સંસારકે સંગી. ૧૨ સંસાર બૂરા છરકે, સુણ હે લઘુરાજા; યેગી જંગલ સેવત, લહી ધર્મ અવાજા, ૧૩
મોટી હોય છે તે તમે સમજી ન શકે. છતાં કાંઈ જાણતા છે તે તમારે અભિપ્રાય બતાવે. ૯
પાર્શ્વકુમારે કહ્યું કે-“હે થેગી ! તારા ગુરુ કેણ છે કેજેણે તને આ યુગ ધારણ કરાવ્યું? તેણે તને ધર્મ ઓળખા નથી, ફક્ત શરીરનું કષ્ટ જ બતાવ્યું છે. ૧૦
કમઠ કહે- “હે કુમાર ! અમારા ગુરુ ધર્મને બરાબર ઓળખે છે, એક કેડી પણ પાસે રાખતા નથી, દુનિયાની દિશા ભૂલી ગયા છે. અને વનમાં વાસ કરે છે.” ૧૧
પાર્શ્વકુમાર કહે-“વનમાં રહેનારા પશુ-પંખી જેવા તમે યેગી છે. તમે યેગી નથી પણ ભેગી છે, અને સંસારને સંગ કરનારા છે. ૧૨
કમઠ કહે-નાના રાજકુમાર ! તું સાંભળ ધર્મને અવાજ સાંભળી સંસારને બૂરો સમજી તેને ત્યાગ કરી વેગીઓ જંગલને સેવે છે.” ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org