________________
પંચકલ્યાણક પૂજા સાથે
પૂછયા પડત્તર દેત હે, સુને મોહન મેરે; તાપસકું વદન ચલે, ઉઠી લોક સવેરે. કમઠ યોગી તપ કરે, પંચ અગ્નિકી જવાળા, હાથે લાલક દામણી, ગળે મેહનમાળા, પાસક અર દેખન ચલે, તપસીપે આયા એહિનાણે દેખકે, પીછે યોગી બુલાયા, સુણ તપસી સુખ લેન, જપે ફેગટ માલા; અજ્ઞાનસે અગ્નિ બિચે, ગયું પરજાળે. કમઠ કહે સુણ રાજવી !, તુમે અશ્વ ખેલા;
યોગીકે ઘર હે બડે, મતક બતલા. ૯ લેકોને પૂછવાથી લેકે પ્રત્યુત્તર આપે છે, કે–અમારા મનને મેહ પમાડનાર એવા હે કુમાર! સાંભળે, લેકે સવારમાં ઉઠીને તાપસને વંદન કરવા જાય છે. ૫
કમઠ નામે યેગી મેટો તપ કરે છે, પંચાગ્નિની જવાળાને સહન કરે છે. આ સાંભળી જેમણે હાથે લાલ રત્નની દામણું બાંધી છે, અને ગળામાં મેહનમાળા પહેરી છે એવા પાર્શ્વ કુમાર તપસીને જોવા માટે તાપસ પાસે આવ્યા, અવધિજ્ઞાન વડે તેની પરિસ્થિતિ જાણુને પછી યોગીને બોલાવ્યા. ૬-૭
પાWકુમારે તે તાપસને કહ્યું કે-હે તપસી! સાંભળ. તું સુખ મેળવવા માટે ફેગટ માળા જપે છે. તું અજ્ઞાન વડે ગને અગ્નિમાં બાળી રહ્યો છે. ૮
કમઠ યેગી કહે છે કે- “હે રાજન! તમે તે ઘોડા ખેલાવી જાણે. ગીના ઘર મેટા છે ગીઓની વાત ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org