________________
પૂજાસંગ્રહ સાથે
અંગુઠે અમૃત વાહી, નંદીશ્વર કરે અદાઇ; દેઈ રાજા પુત્ર વધાઇ, ઘર ઘર તોરણ વિરચાઇ,
પ્રભુo ૧૨ દશ દિન ઓછવ મંડાવે, બારમે દિન નાત જમાવે, નામ થોપે પાર્શ્વકુમાર, શુભ વીરવિજય જયકાર.
પ્રભુo ૧૩ કાવ્ય તથા મંત્ર ભોગી યદાકનડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયગી, કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાર્ધ ૧
* હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણ્ય શ્રીમતે જિનેંકાય જલં યજામહે સ્વાહા.
પ્રભુના અંગુઠામાં અમૃતને સંચાર કરી નંદીશ્વરદ્વીપમાં જઈ દે અષ્ટાલિકા મહત્સવ કરે છે. પ્રાતઃકાળે અશ્વસેનરાજાને પુત્રની વધામણી આપવામાં આવી. ઘરે ઘરે તારણ બંધાયા. ૧૨
દશ દિવસ સુધી અનેક પ્રકારે ઉત્સા કરવામાં આવ્યા. બારમા દિવસે જ્ઞાતિવર્ગને જમાડી પ્રભુનું પાર્શ્વકુમાર નામ સ્થાપન કરવામાં આવ્યું. શુભ અને વીર એવા પ્રભુને સર્વત્ર વિજય અને જયકાર થાય. ૧૩
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની પૂજાને અંતે આપવામાં આવેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અમે પ્રભુની જલ વડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org