________________
મહાવીર વાગી (ર૭) માસા કોરે ૪ | ય ગાજિયા,
तीसे य दुटे परिवज्जए सया। छसु संजए सामणिए सया जए, वएज्ज बुद्धे हियमाणुलोमियं ॥७॥
(તo Ho To પદ) ૨૭. ભાષાના દોષોને અને ગુણોને જાણીને તેના (ભાષાના) દોષોને સદા તજી દેવા. છ કાયના જીવો સાથે સંયમથી રહેનાર, સદા સાવધાન અને આત્મશુદ્ધિ માટે શ્રેમ કરનાર સમજદાર મનુષ્ય સર્વ જીવોને અનુકૂળ એવી હિતકારી ભાષા બોલે. (૨૮) સ સવા મહુવા વિ સોન્ચ,
___ भासेज्ज धम्मं हिययं पयाणं ॥ जे गरहिया सणियाणप्पओगा, न ताणि सेवन्ति सुधीरधम्मा ॥८॥
(सूत्र० श्रु० १ अ० १३ गा० १९) ૨૮. પોતાની મેળે સમજીને અથવા સંતજનો પાસેથી સાંભળીને પ્રજાનું હિત કરે એવી ધર્મમય ભાષા બોલવી; ધર્મનું આચરણ કરીને કે આકરું તપ કરીને આ જન્મમાં કે આવતા જન્મમાં ધનની, પુત્રની કે ભોગોની આશા કરવી એનું નામ નિદાનપ્રયોગ કહેવાય. આવા નિદાનપ્રયોગોને સંત પુરુષોએ વખોડી કાઢેલા છે. માટે સારી રીતે ધીરતાપૂર્વક ધર્મનું આચરણ કરનારા મનુષ્યો એવા નિદાનપ્રયોગોને સેવતા નથી. (૨૨) સવAદ્ધિ સમુહિયા મુજ,
गिरं च दुटुं परिवज्जए सया।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org