SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સતસૂત્ર (२४) न लवेज्ज पुट्ठो सावज्ज, न निरटुं न मम्मयं । अप्पणट्ठा परट्ठा वा, उभयस्सन्तरेण वा ॥४॥ (૩૦ ૩૦ ૨૦ ૧) ૨૪. પોતાને માટે અથવા પારકાને માટે, અથવા બેમાંથી ગમે તેને માટે કશું પૂછવામાં આવે તો પાપવાનું વચન બોલવું નહિ; એ જ પ્રકારે નિર્ધક વચન અગર તો મર્મભેદી વચન પણ બોલવું નહિ. (ર) દેવ સાવISજુમોયર બિરા, ओहारिणी जा य परोवघायणी। से कोह लोह भय हास माणवो, न हासमाणो वि गिरं वएज्जा ॥५॥ (૦ ૭ ૧૪) ૨૫. તે જ રીતે, મનુષ્ય, ક્રોધના આવેશમાં આવીને કે લોભમાં ખેંચાઈને, બીકને લીધે કે મશ્કરીમાં, અગર તો અમથું હસતાં હસતાં અથવા હસાવતાં હસાવતાં પણ પાપને વખાણનારી, આમ જ કરી નાખીશ' એવા નિયવાળી અને બીજાનો ઘાત કરનારી ભાષાને બોલાવી (२६) दिलृ मियं असंदिद्धं, पडिपुण्णं वियंजियं । अयंपिरमणुव्विग्गं, भासं निसिर अत्तवं ।।६।। (૩૦ ૮ ૪૨) ર૬. આત્માર્થી મનુષ્ય, પોતે જોયેલી વાત પણ પરિમિત શબ્દોમાં, સંદેહ ટળે એ રીતે, તમામ રીતે પૂરેપૂરી, સર્વ પ્રકારે સ્પષ્ટતાવાળી, બડબડાટ વિનાની અને ઉદ્ધગ ન કરે એવી ભાષામાં કહેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy