SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ २७ અહિંસા-સૂત્ર (१७) सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया। सव्वे अक्कन्तदुक्खा य, अओ सव्वे न हिंसया ॥७॥ ૧૭. મતિમાન મનુષ્ય તમામ પ્રકારની યુક્તિઓથી વિચારીને, અને તમામ પ્રાણીઓને દુ:ખ ગમતું નથી એ હકીક્તને પોતાના જાત અનુભવથી સમજીને, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. (१८) एयं खु नाणिणो सारं, जं न हिंसति किंचण । अहिंसासमयं चेव एयावन्तं वियाणिया ॥८॥ (सूत्र० श्रु० १ अ० ११ गा० ९, १०) ૧૮. કોઈને પણ પીડા ન કરવી; એ, ખરેખર જ્ઞાનીઓ માટે સારરૂપ છે. અહિંસાનું એટલું જ તાત્પર્ય સમજાય તો ય ઘણું છે. (१९) संबुज्झमाणे उ नरे महमं, पावाउ अप्पाण निवट्टएज्जा हिंसप्पसूयाई दुहाई मत्ता, वेरानुबन्धीणि महब्भयाणि ॥९॥ (सूत्र० श्रु० १ अ० १० गा० २१) ૧૯. દુઃખો હિંસાથી જન્મેલાં છે, વૈરને વધારનારાં છે અને મહાભયંકર છે, એમ જાણીને સમજણવાળો બુદ્ધિમાન મનુષ્ય તો પોતાની જાતને પાપથી અટકાવે. (२०) समया सव्वभूएसु, सत्तु-मित्तेसु वा जगे। पाणाइवायविरई, जावज्जीवाए दुक्करं ॥१०॥ (उत्तरा० अ० १९ गा० २५) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy