________________
ધર્મ-સૂત્ર
॥२॥
धम्म-सुत्तं (१) धम्मो मंगलमुक्टुिं अहिंसा संजमो तवो। देवा वि तं नमंसन्ति जस्स धम्मे सया मणो ॥१॥
(दश० अ० १, गा० १)
॥ २ ॥
ધર્મ-સૂત્ર' ૧. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપએ ધર્મ છે. જેમનું મન સદા ધર્મમાં છે, તેમને દેવો પણ નમન ३ छे.. (२) अहिंस सच्चं च अतेणगं च,
तत्तो य बम्भं अपरिग्गहं च। पडिवज्जिया पंच महव्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं, विदू ॥२॥
(उत्तरा० अ० २१, गा० १२) ૨. પંડિત મનુષ્ય અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોને સ્વીકારીને, શ્રીજિન ભગવાને જે ધર્મ ઉપદેશ્યો छे, ते धभर्ने आय२९॥ ७२पुं. (३) पाणे य नाइवाएज्जा, अदिन्नं पि य नायए। ... साइयं न मुसं बूया, एस धम्मे वुसीमओ ॥३॥
(सू० श्रु० १, अ० ८, गा० १९)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org