SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સામણા-સૂત્ર ૨૬૫ खामणा - सुत्तं ( ३१०) सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअनि अचित्तो । सव्वे खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥ १ ॥ ૫ ૨૫ ૫ - ક્ષામણા - સૂત્ર ૩૧૦, ધર્મપ્રવૃત્તિમાં અંત:કરણપૂર્વક સ્થિર થયેલો હું, મેં કરેલા અપરાધોની તમામ જીવો પાસે પહેલાં જ ક્ષમા માંગું છું અને પછી તેમણે કરેલા અપરાધોની તેમને ક્ષમા આપું છું. ( ३११) सव्वस्स समणसंघस्स भगवओ अंजलिं करिअ सीसे । सव्वे खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥ २ ॥ ૩૧૧, માથા ઉપર હાથ જોડીને નમ્રતાપૂર્વક સમસ્ત શ્રમણ સંઘની પાસે પહેલાં જ મારા અપરાધોની ક્ષમા માગું છું અને પછી તેમણે કરેલા અપરાધોની નત મસ્તકે તેમને ક્ષમા આપું છું. (૩૨૨) આયર્િ સવન્ના સીતે સામ્મિદ્ ભ~ાળે ય । जे मे केइ कसाया सव्वे तिविहेण खामेमि ||३|| ૨૦૫ Jain Education International ( आवश्यक सूत्र आयरिअसू० गा० ३,२, १ ) ૩૧૨. આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, શિષ્યગણ, સાધર્મિક બંધુઓ, શ્રમણોનું કુળ તથા શ્રમણોનો ગણ એ બધા તરફ્ મેં જે કોઈ પ્રકારના ક્યાયભાવો દેખાડ્યા હોય – કોધ કર્યો હોય, અભિમાન બતાવ્યું હોય, લોભ કર્યો હોય અને માયા કપટ કર્યું હોય તો હું તે તમામ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy