SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આત્મ-સૂત્ર (૨૭) વંવિત્તિયાળિ હિં, મા માર્યા તવ નોહંસા दुजयं चेव अप्पाणं, सव्वमप्पे जिए जियं ॥७॥ (૩) ૦ ૧, આo ૩૪-૩૬) ૨૧૭. પોતાની પાંચે ઈદ્રિયોને જીતવી, પોતાની ક્રોધ, અભિમાન, શઠતા અને લોભની વૃત્તિઓને જીતવી એ ભારે કઠણ છે, પણ મહામુસીબતે જીતી શકાય એવા આત્માને જીતવા માટે આ જ માર્ગ છે, અને આત્માને જીત્યો એટલે સઘળું આપોઆપ જિતાઈ ગયું સમજવું. (૨૨૮) તંગ છે રે, जं से करे अप्पणिया दुरप्पा । से नाहिइ मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥८॥ (૩૨ર૦, ૦ ૪૮) ૨૧૮. જેટલું ભૂંડું પોતાનો દુષ્ટ આત્મા કરે છે, તેટલું ભૂંડું ગળું કાપનારો શત્રુ પણ નથી કરી શકતો. દયા વગરનો દુષ્ટ મનુષ્ય જ્યારે કાળના મુખમાં સપડાશે, ત્યારે જ તે પોતાની દુષ્ટતાને જાણશે અને પછી પસ્તાવો કરશે. (૨૬) નરસેવM૩ હવે નિજી, चइज्ज देहं न हु धम्मसासणं । तं तारिसं नो पइलेन्ति इन्दिया, उविंतवाया व सुदंसणं गिरि ॥९॥ (૯૦ ચૂતિ ?, ITo B૭) ૨૧૯. દેહને ભલે છોડી દઉં પણ ધર્મના શાસનને તો ન જ છોડું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy