SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ મહાવીર વાણી ते घोररूवे तमसिन्धयारे, तिव्वाभितावे नरगे पडन्ति ॥९॥ (મૂત્ર શુ?, , ૩૦૨, ૦ ) ૧૮૭. જે અજ્ઞાની મનુષ્યો આ જગતમાં કેવળ પોતાનું જ જીવન ટકાવવાને સારુ દૂર બનીને પાપમય પ્રવૃત્તિઓ કરે છે – એવી પાપમય પ્રવૃત્તિઓ કરતાં જરા ય પાછું વળીને જોતા નથી, તેઓ તીવ્ર દુઃખમય મહાભયંકર એવા અંધારાથી ભરેલા નરકમાં પડે છે. (૨૮૮) ના ય ચય થi VM મોગરા से तत्थ मुच्छिए बाले, आयइं नावबुज्झई ॥१०॥ ( ૦ પૂર્તિ ?, To ?) ૧૮૮. ભોગોમાં મૂર્ણિત બનેલો તે અનાડી ભોગી, માત્ર પોતાના ભોગોને માટે જ્યારે જયારે ધર્મનો ત્યાગ કરે છે - પોતાના વ્યક્તિગત કે સામાજિક કર્તવ્યનો વિચાર કરતો નથી ત્યારે ત્યારે તે, પોતાના ભવિષ્યની ભયંકર પરિસ્થિતિને બરાબર સમજતો નથી. (१८९) निच्चुग्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई। तारिसो मरणंऽते वि नाऽऽराहेइ संवरं ।।११।। ( ૦ ૦ , ૨, ૩૨) ૧૮૯. જેવી રીતે રોજ ભયભીત રહેતો ચોર પોતાનાં કુકર્મો વડે દુઃખી થાય છે, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્ય પોતાનાં કુકમોને લીધે દુઃખી થાય છે અને અંતકાલ પાસે આવતાં છતાં તે સંયમની આરાધના કરી શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy