SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કામ-સૂત્ર ૧૦૭ સમજીને તથા પોતાનું આયુષ્ય બિલકુલ પરિમિત છે એ પણ ધ્યાનમાં રાખીને કામ ભોગોથી અટકવું જોઈએ - અમર્યાદ અને બાધક કામભોગોથી પાછા હઠવું જોઈએ. (१६३) पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जन्ति नरा असंवुडा ॥११॥ ૧૬૩. હે પુરુષ! મનુષ્યોનું જીવન પલાયમાન - ક્ષણભંગુર છે; માટે તું પાપકમોંધી અટકી જા. જેઓ વાસનાઓમાં ખેંચી ગયેલા છે અને કામભોગોમાં બેહોશ બની ગયા છે એવા સંયમ વિનાના મનુષ્યો આ જગતમાં વધારે ને વધારે મોહદશાને પામે છે. (૨૬૪) સંવૃદ! વિર યુદ? संबोही खलु पेच्च दुल्लहा। नो हूवणमन्ति राइओ, ___नो सुलभं पुणरावि जीवियं ॥१२॥ (સૂa૦ શ્ર?, ૩૦૨,૩૦, ૨૦,૨) ૧૬૪. સમજે, એટલું પણ કેમ સમજતા નથી કે સમ્યજ્ઞાન ભવાંતરમાં મળવું ખરેખર કેમ દુર્લભ છે. પસાર થઈ ગયેલી રાત્રીઓ કદી જ પાછી ફરતી નથી અને વળી મનુષ્યોનું જીવને ય ફરી ફરીને સુલભ નથી. (१६५) दुप्परिच्चया इमे कामा, नो सुजहा अधीरपुरिसेहिं । अह सन्ति सुव्वया साहू, जे तरन्ति अतरं वणिया वा ॥१३॥ (૩૦ ૩૦ ૮, ૦ ૬) ૧૬૫. આ કામભોગોનો ત્યાગ કરવો ભારે મુશ્કેલ છે. જેઓ અધીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy