SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી ૧૫૧. એક જ માણસને માટે પણ ચોખા, જવ, સોનું અને પશુઓથી ભરેલી આ આખી ય પૃથ્વી પૂરતી નથી; અર્થાત્ કોઈ એક પણ લોભિયો આટલાથી સંતોષ મેળવી શકતો નથી, એમ સમજીને તપ, સંયમ તરફ વળવું જોઈએ - તપ, સંયમનું આચરણ કરવું જોઈએ. (૨) જોરૂં ચ માળ ચ તહેવ માયું, लोभं चउत्थं अज्झत्थदोसा । एयाणि वन्ता अरहा महेसी, દ न कुव्वई पाव न कारवेई ॥१०॥ (सूत्र० श्रु० ९ अ० ६ गा० २६) તમામ ૧૫૨. ક્રોધ, માન, માયા અને ચોથો લોભ આ ચારે અંતરાત્માના – અધ્યાત્મના – ભયંકર દોષો છે. અર્હત્ પ્રાણીઓની પૂજા કરતો અર્થાત્ તમામ પ્રાણીઓ તરફ સમભાવ કેળવવા મથતો મહર્ષિ આ ચારે દોષોને હાંકી કાઢી પાપ પ્રવૃત્તિને કરે નહિ અને બીજા પાસે કરાવે પણ નહિ. Jain Education International ૧. કાળા કષાયો ગીતામાં આ કષાયોની જે કાળપ વર્ણવી છે તે અહીં સરખાવવા જેવી છે. જુઓ ગીતા અ ૩ શ્લો ૩૭ થી ૪૧ : काम एष क्रोध एप रजोगुणसमुद्भवः । महाशनो महापाप्मा विद्धि - एनमिह वैरिणम् ॥ धूमेनाऽऽव्रियते वह्निर्यथाऽऽदर्शो मलेन च । यथोवेनाssवृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥ आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा । कामरूपेण कौन्तेय ! दुप्पूरेणानलेन च ॥ - - For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy