SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ મહાવીર વાણી (૪૬) વગેor of é, મા જિ मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥४॥ (તરા૮, ૦ ૪૦,૨૭,૨૮,૩૬) ૧૪૬. શાંતિના ગુણને કેળવીને છોધને હણવો, મૂતાના ગુણને કેળવીને અહંકારને જીતવો, સરળતાના ગુણને કેળવીને કપટને જીતવું અને સંતોષના ગુણને કેળવીને લોભ ઉપર જય મેળવવો. (१४७) कसिणं पि जो इमं लोयं, पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणाऽवि से न संतुस्से इइ दुप्पूरए इमे आया ॥५॥ ૧૪૭. કોઈ એક મનુષ્યને કદાચ તમામ પદાર્થોથી હર્યોભર્યો આ આખો ય લોક દઈ દેવામાં આવે તો પણ તેનાથી મનુષ્યને સંતોષ થતો નથી, અને એ રીતે આ આત્મા ભારે દુપૂર અર્થાત્ આત્માની તૃષ્ણા એવી અગાધ છે કે જેથી તેને ગમે તેટલું મળે કે આપવામાં આવે તો પણ કદી તે સંતોષ પામતી નથી. (૨૪૮) ના નાદ ત નોટો, નહિ તો પવદ્યા दोमासकयं कज्ज, कोडीए वि न निट्ठियं ।।६।। (ત્તર અo ૮, ૬, ૨૭) ૧૪૮. જેમ જેમ લાભ મળતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે; અર્થાત્ લાભ થવાથી સંતોષ ન થતાં લોભ વધારે ને વધારે વધ્યા કરે છે. જુઓને, પેલા કપિલ બ્રાહ્મણને કેવળ બે જ માસા સોનાનું કામ હતું, પણ પછી તો કરોડો માસા સોનું મળવા લાગ્યું તો ય સર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy