SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય-સૂત્ર ૯૩ ૨૩ | कसाय-सुत्तं (૨૪૩) કોદો જમા જાણીયા, माया य लोभो य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया, सिचन्ति मूलाइं पुणब्भवस्स ॥१॥ + ૧૩ . કષાય-સૂત્ર ૧૪૩. તાબે કર્યા વિનાના ક્રોધ અને માન - અહંકાર, વધારે વધતાં જતાં કપટ-માયા અને લોભ આ ચારે કાળા કષાયો જન્મજન્માંતરમય સંસારરૂપ વૃક્ષનાં મૂળને પાણી પાયા કરે છે. (૨૪૪) દંvi ૪ મા ૪, ૪ વવદ્યf . वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥२॥ ૧૪. પોતાના આત્માનું હિત ઇચ્છતા મનુષ્ય પાપને વધારનારા કોધ, માન, માયા અને લોભ આ ચારે દોષોને તજી દેવા જોઈએ. (૪૧) કોદ વીરું પUTIણે, મારે વિયના माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ।।३।। ૧૪૫. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયગુણનો નાશ કરે છે, શઠતા-કપટ મિત્રોનો નાશ કરે છે અને લોભ તમામ સદ્ગણોનો નાશ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy