SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદસ્થાન-સૂત્ર | ૨ | पमायट्ठाण-सुत्तं (૩૨) પર્વ હિંદુ, મખેમચં તહીવરંગ. तब्भावादेसओ बावि, बालं पंडियमेव वा ॥१॥ (સૂત્ર શુ?, ૦ ૮, To ૩) પ્રમાદસ્થાન-સૂત્ર ૧૩૧. આસક્તિને પ્રમાદ કહેવામાં આવે છે, અને એનાથી બીજી - ઊલટી - વૃત્તિને - અનાસક્તિને અપ્રમાદ કહેવામાં આવે છે. એ આસક્તિની અને અનાસક્તિની જ અપેક્ષાએ, અનુક્રમે મનુષ્યને બાલ પણ કહેવામાં આવે છે અને પંડિત પણ કહેવામાં આવે છે. અર્થાત્ આસક્ત મનુષ્ય બાલ છે અને અનાસક્ત મનુષ્ય પંડિત છે. (૧૩૨) નદ ય મંડqમવા વત્ની, एमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयन्ति ।।२।। ૧૩ર. બગલી ઈંડાંમાંથી જન્મે છે અને ઈંડું બગલીમાંથી જન્મે છે. તેમ જ તૃષ્ણા મોહની માતા છે અને મોહ તૃષ્ણાનો પિતા છે, એમ જ્ઞાની પુરુષો કહે છે. (૨૩૩) રા ય તો વિ જ વમવીર્થ, कम्मं च मोहप्पभवं वयन्ति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy