SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી અર્થાત્ શરદઋતુમાં ખીલેલું કુમુદ એવું કોમળ હોય છે કે તેને જેમ વિશેષ પ્રયાસ વિના હાથ વડે જ કાપી શકાય છે તેમ તું તારો પોતાનો સ્નેહ સહેલાઈથી કાપી નાખ. આ સ્થળે મહાવીરવાણીમાં પાર્થિપાઠ છે અને તેનો અર્થ પાણી-જળ-છે અહીં કાપવાની-છેદી નાખવાની-ક્રિયાની સરખામણી જોતાં જૈનગાથામાં મૂળમાં પણ (નારીજાતિમાં ળિય) એમ ત્રીજી વિભકિતવાળા પળ (એટલે હાથ) શબ્દનું રૂપ હોવું જોઈએ, પરંતુ મૂળ પાઠમાં તેમ મળતું નથી. વ્યાખ્યાકારો ય વર્ષ નો અર્થ પાણી - જળ – કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy