SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમાદ-સૂત્ર વિશ્વાસ પ્રમાણે શરીરથી, વચનથી અને મનથી આચરણ કરવું વળી ભારે કઠણ છે. તેવો પાકો વિશ્વાસ ધરાવનારા ધર્મી લોકો પણ પોતાના અને પરના હિતને વીસરી જઈને આ જગતમાં કામભોગોમાં રચ્યાપચ્યા દેખાય છે. તો હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. (૨૨૩) પરિકૂન તે સરીરથે, સા પંકુના વન્તિ તે से सव्वबले य हायई, समयं गोयम ! मा पमायए ॥११॥ ૧૨૩. તારું શરીર જીર્ણ થતું જાય છે. તારા વાળ બધા ધોળા થઈ ગયા છે. તારું બધું બળ પણ ઘસાતું જાય છે. તો હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. (ર૪) મર જવું વિસૂયા, મયં વિવિદ ક્ષત્તિ તે विहडइ विद्धंसइ ते सरीरयं, समयं गोयम ! मा पमायए॥१२॥ ૧૨૪. વિવિધ પ્રકારના રોગો – અરુચિ, ગૂમડાં, કૉલેરા, ઝાડા વગેરે રોગો તને થવા માંડ્યા છે, તારું શરીર બગડતું ચાલ્યું છે અને વિનાશની અણી ઉપર આવી પહોંચ્યું છે. તો હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. (१२५) वोच्छिन्द सिणेहमप्पणो, कुमुयं सारइयं व पाणियं । से सव्वसिणेहवज्जिए, समयं गोयम ! मा पमायए ॥१३।। ૧૨૫. શરદઋતુનું કુમુદ જેમ પોતાની ઉપર પાણીને ચોંટવા દેતું નથી, તેમ તારા ચિત્તમાં રહેલા રાગને - સ્નેહને તું તદ્દન છેદી નાખ, અને તમામ પ્રકારની રાગવૃત્તિ-આસક્તિથી રહિત બની જા. એ માટે હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy