SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ અરાત્રીભોજન-સૂત્ર પ્રાણો કરતાં હોય-એવી પરિસ્થિતિમાં દિવસે પણ હરી ફરી ન શકાય. તો રાત્રે તો એવે સ્થળે ભિક્ષા માટે કેમ કરીને ચાલી શકાય? (६९) एयं च दोसं दळूणं नायपुत्तेण भासियं । सव्वाहारं न भुंजति, निग्गंथा राइभोयणं ॥४॥ (તા. ૦ ૦ ૨૩, ૨૪, ૨૯) ૬૯. આ દોષોને જોઈને ભગવાન જ્ઞાતપુ કહેવું છે કે, નિગ્રંથ મુનિઓ રાત્રીએ તમામ પ્રકારના આહારનો ત્યાગ જ કરે - રાત્રિભોજન ન જ કરે. (૭૦) રવિદેવિ મારે, જોવા सन्निही-संचओ चेव, वज्जेयव्वो सुदुक्करं ।।५।। ૭૦. રાત્રે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને છોડી દેવો. અર્થાત્ રાત્રી ભોજનનો ત્યાગ કરવો તથા ખાવા પીવા વગેરેની કોઈ પણ વસ્તુઓને પોતાની પાસે રાખી ન મૂકવી અથવા તેવી વસ્તુઓનો પોતાની પાસે સંઘરો ન કરી રાખવો એ બધું ભારે દુષ્કર છે. (૭૨) પવિરુ-મુલાવાયા--હુ-કાજ વિ . राईभोयणविरओ, जीवो भवइ अणासवो ॥६॥ (૩૦ મ રૂ . ૨) ૭૧. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ; આ પાંચે પાપમય પ્રવૃત્તિઓથી અટકી ગયેલો અને રાત્રી ભોજનની પ્રવૃત્તિઓથી પણ વિરામ પામેલો જીવ, આસવ વગરનો હોય છે - નિદૉષ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy