________________
ધર્મનાં પદ-ધમ્મપદ तेसं संपन्नसीलानं अप्पमादविहारिन । सम्मदचा विमुत्तानं मारो मग्गं न विन्दति ॥१४॥ यथा सङ्कारधानम्मिं उज्झितस्मिं महापथे । पदुमं तत्थ जायेथ सुचिगन्धं मनोरमं ॥१५॥ एवं सङ्कारभूतेसु अन्धभूते पुथुजने । अतिरोचति पञआय सम्मासम्बुद्धसावको ॥१६॥
પુજને ચતુત્યો
५: बालवग्गो दीघा जागरतो रत्ति दीर्घ सन्तस्स योजनं । दीघो बालानं संसारो सद्धम्म अविजानतं ॥१॥
શીલની એવી ઉત્તમ સંપત્તિવાળા પ્રમાદરહિતપણે પ્રવૃત્તિ કરતા અને વાસનાઓના વરૂપને બરાબર સમજી તેનાથી દૂર રહેલા પુરુષોમાં “મારને માર્ગ મળી શકતો નથી–અર્થાત્ એવા પુરૂષોમાં “મારથી પગપેસારો થઈ શકતો નથી. ૧૪
જેમ મોટા માર્ગ પર ફેંકાઈ ફેંકાઈને વધેલા ઉકરડામાં પવિત્ર ગંધવાળું મનહર પદ્મ ઊગી નીકળે છે, ૧૫
તેમ ઉકરડા જેવા અંધભૂત આ પૃથજનોમાં* અનાર્ય १० म० अन्धीभूते।
એક જેઓ ધર્મના પ્રવાહમાં નથી ભળ્યા અને ધર્મના પ્રવાહથી જુદા રહેલા છે, તે માણસો “પૃથનો' કહેવાય છે; આ માટે બાલ’ શબ્દ પણ વપરાયેલ છે. જેનપરંપરામાં પણ “બાલ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org