________________
ધર્મનાં પદ-ધમ્મપદ
अक्कोच्छि में अवधि में अजिनि मं अहासि मे । ये तं उपनय्हन्ति वेरं तेसं न सम्मति ॥३॥ अकोच्छि में अवधि में अजिनि मं अहासि मे । ये तं न उपनय्हन्ति वेरं तेसूपसम्मति ॥४॥ न हि वेरेन वेरानि सम्मन्तीध कुदाचनं । अवेरेन च सम्मन्ति एस धम्मो सनन्तनो ॥५॥ परे च न विजानन्ति मयमेत्थ यमामसे । ये च तत्थ विजानन्ति ततो सम्मन्ति मेधगा ॥६॥ सुभानुपस्सि विहरन्तं इन्द्रियेसु असंवुतं । भोजनम्हि अमत्तब्खु क्रुसीतं हीनवीरियं ॥ तं वे पसहति मारो वातो रुक्खं व दुब्बलं ॥७॥
અમુકે મને ગાળ દીધી, માર્યો, અમુક મને જીતી ગયો, મા લૂંટી ગયો–જેઓ આવી વાતોની ગાંઠ વાળી રાખે છે, તેમનું વેર શાંત થતું નથી, ૩
અમુકે મને ગાળ દીધી, માર્યો, અમુક મને જીતી ગયો, મા લૂંટી ગયો–જેઓ આવી વાતોની ગાંઠ નથી વાળી રાખતા, તેમનું વેર શાંત થઈ જાય છે. ૪
કારણ કે આ જગતમાં વેરથી વેર કદી પણ શાંત થતાં નથી. પ્રેમથી વેર શાંત થાય છે. એ સનાતન ધર્મ છે. ૫
અમારે સંયમમાં વર્તવું જોઈએ” એમ બીજાઓ ભલે ન જાણતા હોય; પરંતુ જેએ એમ જાણતા હોય તેમનાથી કલહ-કંકાસે શાંત થાય છે. ૬
જે શરીરની સુંદરતાને શુભ સમજીને પોતાનું વર્તન * મૂળમાં આ માટે સુભાનુપરવી શબ્દ છે. શરીરની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org