________________
૩૧
66
છે
આ જગતમાં જે કાઈ શ્રમણેા તથા બ્રાહ્મણેા છે, તેએ જુદા જુદા વિવાદ કરે જેમ કે અમે દીઠું છે, અમે સાંભળ્યુ છે, અમે માન્યું છે, અમે નક્કી જાણ્યું છે તથા ચારે બાજુ ઉપર નીચે તપાસી જોયું છે, કે સર્વાં પ્રાણ, સર્વ ભૂત, સ` જીવ તથા સર્વ સત્ત્તા હવાયેાગ્ય છે, ખાવવા ચેાગ્ય છે, પકડવા યેાગ્ય છે, સંતાપ આપવા ચેગ્ય છે અને કતલ કરવા ચેાગ્ય છે; એમ કરતાં કશે! દેષ થતા નથી. '
“ આ વચન અનાર્યોનુ છે.
“ તેમનામાં જેએ આ પુરુષ છે તેએ એમ કહી ગયા છે, એ તમારું દીઠું', સાંભળ્યું, માનેલુ, નક્કી જાણેલું અને ચારે બાજુ તપાસી જોયેલું બરાબર નથી. તમે જે એવું કહેા છે! ક્રુ સવ જીવાને મારવામાં કોા દેષ નથી, એ તમારું કથન અનાય વચનરૂપ છે.
“ અને અમે તે। એમ કહીએ છીએ, એમ ભાષણુ કરીએ છીએ, એમ પ્રરૂપણા કરીએ છીએ અને એવું પ્રજ્ઞાપન કરીએ છીએ, કે તમામ જીવાને હવા નહીં, દૂખાવવા નહિ, પકડવા નહિ, સતાપ આપવા નહિ; અને કતલ કરવા નહિ. એમ કરવામાં કશે! દોષ નથી, એ આ વચન છે.’’
“ હું પ્રવાદીએ ! અમે તમને પૂછીશું, કે તમને શુ' સુખ અપ્રિય છે કે દુ:ખ અપ્રિય છે ?
“હે પુરુષ ! જેને તું હણવાના વિચાર કરે છે, તે તું પાતે જ છે; જેને તુ દુખાવવાના વિચાર કરે છે, તે તુ પેાતે જ છે; જેને તું સંતાપ આપવાને વિચાર કરે છે, તે તું પાતે જ છે; જેને તુ પકડવાને–તાએ કરવાનેા–વિચાર કરે છે, તે તું પાતે જ છે; અને જેની તું કતલ કરવાને વિચાર કરે છે, તે તું પેાતે જ છે. સરળ પુરુષા આવી સમજ ધરાવે છે; માટે કાર્ય જીવને હવા નહિ અને બીજા પાસે હણાવવે! પણ નહિ.” ×
× આચારાંગસૂત્ર : રવજી દેવરાજ-પૃ૦ ૫૧, ૫૨, ૫૫, ૬૩, ૬૪, ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org