________________
૧૬ ટકી રહ્યો છે, સહાનુભૂતિ સચવાઈ રહેલી છે, તેના બનેલા બનાવાની સમુચિત હકીકતા રાચક ભાષામાં એ વાતેામાં વણાયેલી હેાવી જોઇ એ.
સમજી શકાય એવી વાત છે, કે માનવમાત્રને પેાતાના કુળસસ્કારથી આવેલા ધર્મના આગ્રહ હોય, એને વિશેષ આદર હાય અને પેાતાનુ કલ્યાણ પેાતાની પરંપરાના ધર્માચરણથી જ છે એવી ખરી શ્રદ્ધા પણ હોય; તેટલા માત્રથી માનવ ખીજાના ધર્મ પ્રતિ અરુચિ-તિરસ્કાર દાખવે, પેાતાના સિવાય બીજાના ધર્મ કલ્યાણ કરી શકે જ નહિ એવી વૃત્તિ રાખે, એ શુ· ઉચિત છે? પેાતાના જ ધમ ઈશ્વરપ્રણીત છે અને સર્વથા સંપૂર્ણ છે, અને ખીજાના ધર્મ પાખડ છે—મિથ્યા છે અને તદ્દન અપૂણુ છે એવુ સમજે, એ પણ શું ઉચિત છે? મારા પિતા જેમ મારે માટે આદરણીય છે, છત્રરૂપ છે, તેમ બીજાના પિતા ખીજાને માટે આદરણીય છે અને છત્રરૂપ છે; એની કાઈ ના પાડી શકે ખરું...? મહાસાગરમાં તરતી મારી નાવ જ પાર્ પહેાંચાડી શકે છે અને જે બીજી બીજી નાવા ચાલે છે તે તેમાંના એસારુઓને પાર પહાંચાડી શકવાની નથી જ, એમ કહેવું કેટલું બધું મેદુદું છે ? આપણામાં પરસ્પર એકબીજાના ધર્મોની એકળખ વધે અને તે દ્વારા પરસ્પર સમભાવ કેળવાય, તે માટે સભાઓ, મ`ડળેા વગેરે ગેહવાયાં કરવાં જોઈ એ; તે જ માટે મેળા, ઉત્સવેા, વનવદ્વારા, રમતગમતે વગેરે પ્રવૃત્તિએ પણ યેાજાયા કરવી જોઈ એ, અને ખની શકે તેટલા પ્રામાણિક પ્રયત્નાદ્રારા એકબીજાના ધર્મો તરફ સમભાવ રાખવાની વૃત્તિ વિશેષ ખીલે એ સારુ વિવિધ પ્રયાસેા ચાલ્યા જ કરવા જોઇએ; એવાં નાટકા, ભવાઈ એ, ચલચિત્રો વગેરે પણ ચેાજાવાં જોઈ એ; આપણે બધા સમૂહમાં કે વ્યક્તિગત જ્યારે જ્યારે ભેગા થઈએ, ત્યારે બીજી બીજી વાતેા સાથે એકબીજાના ધર્મની ખૂબી સમજવાની પણ વાતેા અવશ્ય કરવી જ એવા દૃઢ નિયમ રાખવા જોઈ એ. આવા પ્રશ્નળ પ્રયત્ને સિવાય હજારેા વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક અસ્પૃશ્યતા દૂર થવાના કે ઓછી થવાના સ’ભવ નથી. આપણા પૂર્વ પુરુષાએ એટલે વૈદિક પર પરાના તાર્કિક આચાર્યએ જૈનપરંપરા અને ઐાદ્ધપરંપરા વિશે ભારે ગેરસમજૂતીઓ ઊભી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org