________________
પ્રકી વ
૯૯
C
7
કાયમ રહે છે' એવી તથા મધુ ચુ ઉચ્છેદ પામે છે એવી કલ્પનારૂપ બન્ને રાજાઓને મારીને અને ખીજા દેાષારૂપ અમલદારા સહિત નિત્ય વાસનામય શાશ્વત ચિત્તરૂપ રાષ્ટ્રને નાશ કરીને બ્રાહ્મણુ તદ્દન અદુ:ખકારક થઈ શકે છે. ૫
પૂર્વે જણાવ્યા પ્રમાણે માને અને આપને મારીને તથા એ જ પ્રકારના એ પ્રેાત્રિય રાજાઓનું ખૂન કરીને-એ પ્રમાણે એ ચારેને મારી નાખવા સાથે પાંચમા સશયરૂપ દેાષને પણ મૂળમાંથી છેદી નાખીને બ્રાહ્મણુ તદન અદુઃખકારક થઈ શકે છે.૬
જેમને રાત–દ્દહાડે નિરંતર યુદ્ધ ભગવાનનું સ્મરણ રહ્યા કરે છે, એવા ગૌતમના એટલે બુદ્ધભગવાનના શ્રાવકા સદ્દા ઉત્તમ પ્રકારે ખેાધને પામે છે. ૭
"
<
નથી એટલે આસક્ત થતી નથી, એવા તે આ તમામ લોકાને હણીને પણુ ‘ હણુતા નથી ’ અને ‘બંધાતા નથી' એમ કહી શકાય.’ (ગી॰) પ્રસ્તુત ધમ્મપદ'ના ઉક્ત બન્ને શ્લ`! અનેઉપર જણાવ્યાં તે કૌષીતકી ઉપનિષદ અને ગીતાજીનાં વચના સરખાવવા જેવાં છે; ફેર કેવળ એટલા જ છે, કે એ બન્ને ઉક્ત વચનામાં ‘પરબ્રહ્મને જાણવાની અને અહંકાર નહાવાની ' તથા • આસક્તિરહિતતા'ની શરતા રાખેલી છે. માટે તે વચનાના વ્યાખ્યાતાઓએ ત્યાં માતા વગેરે ’ના શબ્દ અને ‘લાક' શબ્દને વાચ્યા લઈ સંગતિ કરેલી છે, ત્યારે અહી ધમ્મપદ’માં વાચ્યાથ લેતાં ભારે વિાષ આવે છે, તેથી તેમ ન કરતાં તે ‘માતા' વગેરે શબ્દોના લાક્ષણિક અથ લઈ સંગતિ કરવાની છે. એ વૈદિક વાણીના વીસમી સદીના વ્યાખ્યાતા સ્વ॰ લેાકમાન્ય ટિળક પણ વાચ્યાથ લઈ ને જ તે સંસ્કૃત વચનેાની સંગતિ કરવાની ભલામણ પેાતાના ‘ગીતારહસ્ય’માં ‘સિદ્ધાવસ્થા વ વ્યવહાર નામના પ્રકરણમાં કરે છે.
*
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org