SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાં પદે-ધમ્મપદ उद्यानकालम्हि अनुहहानो युवा बली आलसियं उपेतो । संसन्नसङ्कप्पमनो कुसीतो पज्ञाय मग्गं अलसो न विन्दति ॥८॥ वाचानुरक्खी मनसा सुसंवुतो कायेन च अकुसलं न कयिरा । एते तयो कम्मपथे विसोधये आराधये मग्गमिसिप्पवेदितं ॥९॥ योगा वे जायती भूरि अयोगा भूरिसङ्खयो। एतं द्वेधापथं ञत्वा भवाय विभवाय च ॥ तथऽत्तानं निवेसेय्य यथा भूरि पवड़ति ॥१०॥ वनं छिन्दथ मा रुक्खं वनतो जायते भयं । छेत्वा वनं च वनथं च निब्बना होथ भिक्खवो ॥११॥ याव हि वनथो न छिजति अणुमत्तो पि नरस्स नारिसु । पटिबद्धमनो व ताव सो वच्छो खीरपको५७ व मातरि ॥१२॥ જે સમર્થ યુવાન, પુરુષાર્થ કરવાને વખતે પુરુષાર્થ કરતો નથી અને આળસુ થઈને પડ્યો રહે છે તથા પોતાના મનને સંસ્કારમાં જ એટલે કે કામ-ક્રોધ-લોભ વગેરેમાં જ રેકી રાખે છે, તે પ્રમાદી પોતાની બુદ્ધિથી માર્ગને પામી શકતો નથી. ૮ જે સાધકો પોતાની વાણીને સંયમમાં રાખે છે, જેઓ પોતાના મનને સંયમમાં રાખે છે અને જેઓ પોતાની કાયાને પણ સંયમમાં રાખે છે એટલે કે કાથા વડે કોઈ પ્રકારનું અકુશલ કર્મ–પાપકર્મ કરતા નથી, તે ત્રણે જાતના ५७ म. खीरुपको । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy