________________
સુખવ
તરી ગયેલા છે, તેવા પૂજાને પાત્ર બુદ્ધપુરુષા હૈાય કે તેમના શ્રાવકા હૈાય; તથા જેએ નિર્વાણને પામેલા છે, જેમને કયાંચથી ભય નથી તેવા પૂજાને પાત્ર બુદ્ધ પુરુષે! હૈાય કે તેમના શ્રાવકા હાય તેમની જે મનુષ્ય પૂજા કરે છે, તેને આટલું અમુક પુણ્ય થાય છે એ રીતે કેાઈ માપીને કહી શકતું નથી. ૧૭,૧૮ ચૌદૃમા બુદ્ધવર્ગ સમાપ્ત.
૧૫ : સુખવર્ગ
અમે વેરીએમાં તેમના અવેરી બનીને સારી પેઠે સુખે જીવીએ છીએ, જે મનુષ્યે અમારા વેરી છે, તેમના અમે અવેરી મુનીને વિચરીએ છીએ-રહીએ છીએ. ૧
જેએ આતુર છે એટલે વાસનાના પ્રપંચથી પીડા પામેલા છે, તેમની વચ્ચે અનાતુર એટલે વાસનાના પ્રપચની પીડા વિનાના અમે સારી પેઠે સુખપૂર્વક જીવીએ છીએ. જે મનુષ્યા આતુર છે, તેમની વચ્ચે અનાતુર બનીને અમે વિચરીએ છીએ.
જેએ ઉત્સુક એટલે ઉતાવળિયા છે અથવા પ્રખળ ઉત્કંઠાવાળા છે, તેમની વચ્ચે અનુત્સુક એટલે ઉતાવળા થયા વિના અથવા કશી પણ ઉત્કંઠા રાખ્યા વિના અર્થાત્ ધીર બનીને અમે સારી પેઠે સુખપૂર્વક જીવીએ છીએ. જે મનુષ્યા ઉત્સુક છે, તેમની વચ્ચે અનુત્સુક મનીને અમે વિચરીએ છીએ. ૩ જેમની પાસે કશું જ નથી એવા અમે સારી પેઠે સુખપૂર્વીક જીવીએ છીએ; અને આભાસ્વર નામના દેવા જેમ કેવળ પ્રીતિના જ ખારાક ખાઇને રહે છે, તેમ તદ્દન અકિચન એવા અમે પ્રીતિનેા જ આહાર કરીને રહીશુ. ૪
છત વેરને પેદા કરે છે. જે હારી ગયેલ છે, તે દુ:ખ સાથે સૂએ છે અર્થાત્ હારી ગયેલા મનુષ્ય નચિંતપણે ઊંઘી શકતા નથી. જે મનુષ્ય ઉપશાંત અનેલા છે, તે જય અને પરાજયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org