________________
હર
શ્રી તરવાર્થ પરિશિષ્ટ સ્કૂલ અને ભાષાતર,
-
-
રસો છે, અગીઆરમાં આરણ અને બારમા અય્યત એ બે દેવલેક જોડાજોડ છે અને બન્નેને ઈંદ્ર પણ એક છે તેની અંદર ૩૦૦ વિમાનો છે, નવગ્રેવેયકની અંદર પહેલી ત્રીકે ૧૧૧ બીજી રીકે ૧૦૭ અને ત્રીજી ત્રીકે ૧૦૦ અને અનુત્તરવિમાને પાંચ વિમાને છે. એકંદર ઉર્વલકના ૮૪ લાખ ૯૭ હજાર ને ત્રેવીસ વિમાને છે. તે વિમાનની અંદર શાસ્વતી પ્રતિમાઓ છે. ૭૪
एकद्वारप्राकाराऽऽवृता वृत्ताः ॥ १५॥
શબ્દાર્થ –ગળ વિમાનો એક દરવાજાવાળા અને કિલ્લાએ કરીને વિંટાએલા છે.
વિશેષાર્થ –પંક્તિની અંદર જે જે ગેળ વાટલાકારે વિમાન છે તે દરેકને એક એક દરવાજો અને એક એક ફરતે કાંગરાવાલે કિલ્લે હોય છે. ૭૫
ગાળ વિમાનની સ્થાપના.
"સફ ણીellel
0000000
ફરતે કાંગરાવાળે કોટ,
ગોળ વિમાન
00000000
pટકે ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org