SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તવા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર: ૩૯ શબ્દા-અંતર નદીઓએ સાતસેાને પચાસ ચેાજન જમીન રાકી છે. વિશેષા બત્રીસ વિજયની અંદર જે વક્ષસ્કાર અને વિજયને આંતરે આંતરે નદીઓ છે તેને તર નદીઓ કહે છે. તે જ બુદ્વીપના પૂર્વથી માંડીને પશ્ચિમ સુધીમાં છ નદીએ આવે, તેની દરેકની લખાઈ ૧૨૫ ચેાજન છે. બધી નદ્દીએની લખાઇ ૭૫૦ ચાજન છે. ! ૪૦ ૩ वस्काराश्चतुःसहस्री ॥ સર્ ॥ શબ્દા :-વક્ષસ્કાર પર્વતાએ ચાર હજાર ચાજન જમીન શકેલી છે. વિશેષાથ વિજ્યેની અદર જે ઉત્તર અને દક્ષિણ એમ એ વિભાગ છે તેમાંથી એક ભાગના વક્ષસ્કાર પર્વતે ૮ આવે તે પૂર્વથી પશ્ચિમ સુધીમાં તે દરેકની પહેાળાઈ ૫૦૦ ચેન્જન છે અષાની પહેાળાઈ ૪૦૦૦, ૫ ૪૧ ૫ एकतो द्वाविंशतिः सहस्राणि वनं ॥ ૬ ॥ શબ્દા—બાવીસ હજાર ચેાજન લાંબુ એક તરફનુ વન છે. વિશેષા:-મેરૂપવતની અને ખાજુએ જે એ ભદ્રશાલ વન આવેલા છે, તે દરેક વન ખાવીસ હજાર ચાન લાંખા છે, એક દર ચુમાલીસ હજાર ચેટજન છે. ૫ ૪૨ 1 दश सहस्राणि मेरुः ॥ ઇક્ ॥ શબ્દાઃ-દશ હજાર ચાજન વિસ્તૃત મેરૂપત છે. વિશેષા-જંબુદ્રીપની અંદર જે મેરૂપર્વત છે, તેણે ૧૦ હજાર યોજન જેટલી જમીન ાકેલી છે. ૫ ૪૩ તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy