SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwwwwwww ૩૮ શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર, - વિશેષાર્થ –ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રને વિશે સુષમ સુષમ, સુષમ, સુષમપમ, દુષમસુષમ, દુષમ, અને દુષદુષમાએ નામના ૬ એ આર હેય છે બાકીના ક્ષેત્રમાં આરા હોતા નથી પણું નિયમિત આરાના જેવો કાલ તે ત્યાં સદાય રહ્યા કરે છે.aછા षमुत्तरशतचतुष्काधिकपञ्चत्रिंशत् सहस्रायामा विजयाः पोमश શબ્દાર્થ –સેળ વિજ્યની લંબાઈ ૩૫૪૦૬ જન છે. વિશેષાથ–મહાવિદેહ ક્ષેત્રની અંદર જે ૩૨ વિજ્ય છે તેમાંથી ઉત્તરદિશાની જે ૧૬ વિજ્ય લાંબી છે, તે બધાની લખાઈ ૩૫૪૦૬ જન છે, દરેક વિજયની લંબાઈ રર૧૨ 9, જન છે એકંદર ૧૬ વિજ્યની લંબાઈ ૩૫૪૦૬ જન છે. ૩૮ છે चतुश्चत्वारिंशदधिकाष्टपश्चाशच्छतानि वनमुखघ्यं છે રૂપ શબ્દાર્થ –બંને તરફનાં વનના મુખ તે ૫૮૪૪ જન લાંબા છે. વિશેષાર્થ-મહાવિદેહ ક્ષેત્રની અંદર જ્યાં સીતેદાનદી લવણ સમુદ્રને મળે છે, ત્યાં જે વનને ભાગ છે તે રરર એજન લાંબો છે. સીતાનદી જ્યાં લવણ સમુદ્રને મળે છે, ત્યાં જે વનને ભાગ છે તે પણ ૨૨૨ જન લાંબે છે. બંને તરફના વન થઈને કુલ જંબુદ્વીપ જે એક લાખ જન પૂર્વ પશ્ચિમ લાંબે છે તેમાંથી ૫૮૪૪ જન જમીન રેકી છે. આ ૩૯ છે पश्चाशदधिकशतसप्तकं नवः ॥४०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy