SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેવા પરિશિષ્ટ, વિશેષા:-હીમવત ક્ષેત્રમાં એ, હરીવર્ષ ક્ષેત્રમાં એક ઐરણ્યવત ક્ષેત્રમાં એક અને રમ્યક ક્ષેત્રમાં એક ગાળ વૈતાઢયપત છે એક દર ૪ ગાળ છે. પુર चित्रविविचित्रौ ॥ ३१ ॥ શબ્દા:-એ ચિત્ર અને વિચીત્ર પર્વત છે. વિશેષા:-દેવકુરૂ ક્ષેત્રની અંદર દક્ષિણ ભાગની અંદર ચિત્ર અને વિચિત્ર એ પર્વતા છે द्वौ यमकसमकौ ॥ ३२ ॥ શયદા -એ યમક અને સમક નામના પર્વત છે. વિશેષા:-ઉત્તર ક્ષેત્રના ઉત્તર ભાગની અંદર એકદમ નીચાણમાં યમક અને સમક નામના પતા છે. ૩ ર सुषमसुषम सुषम सुषमदुष्म दुष्षमसुषम ૧ 3 दुष्षम दुष्षम दुष्पमाराश्चतु त्रिहिं द्विचत्वा ૪ रिंशत् सहस्रो नैक सागर कोटी कोटयैकविंशति एक विंशतिसहस्रवर्षमानाः ॥ ૐર્ ॥ શબ્દાઃ -સુષમા સુષમ, સુષમદુષ્મ, દુષમ સુષમ, દુષ્મમ અને ઇટા દુષ્પ્રમદુષ્યમ નામનો આશ એ દરેકની સ્થિતિ ૪-૩-૨ અને ૧ કાડાકેાડી સાગરોપમમાં ૪૨ હજાર વર્ષે એછા પાંચમાની અને છડાની એકવીસ એકવીસ હજાર વર્ષની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy