________________
શ્રી સાથે પરિશિષ્ટ. પર્વત છે તેની ઉપર સાત કુટે છે ઉત્તર કુરૂક્ષેત્રની પુર્વ બાજુમાં અર્ધ ચંદ્ર આકારે હાથીદાંતના સરખે પીળ વર્ણને ગંધ માદન. પર્વત છે તેની ઉપર સાત કુટે છે.
रुक्मिमहाहिमवतोरष्ट ॥ २६ ॥
શબ્દાર્થ-કિમ અને મહા હિમવંત પર્વતને વિષે આઠ આઠ કુટા છે.
વિશેષાર્થ-ઐરણ્યવત ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રની વચમાં સફેદ વર્ણને જે રૂમિ પર્વત છે. તેની ઉપર આઠ કુટે છે. હેમવત ક્ષેત્ર અને હરિવર્ષ ક્ષેત્રની વચમાં પીળો સેનાને મહાહમવત પર્વત છેતેની ઉપર આઠ કુટે છે. કુલ ૧૬)
शिखरिहिमवतोरेकादश ॥२७॥ - શબ્દાર્થ-શિખરી અને હિમવત પર્વત ઉપર અગીઆર અગીઆર કુટે છે. -
વિશેષાર્થ –ઐરાવત અને અરણ્યવત ક્ષેત્રની વચમાં પળે સેનાને જે શીખરી પર્વત છે તેની ઉપર અગીઆર કુટે છે. ભરતક્ષેત્ર અને હિમવંત ક્ષેત્રની વચમાં પીળે સોનાને હીમવંતા પર્વત છે. તેની ઉપર ૧૧) કુટે છે. કુલ ૨૨) .. षोडशषु वक्षस्कारेषु चत्वारः॥ २७ ॥
શબ્દાર્થ-સેળ વક્ષસ્કાર પર્વતને વિષે ચાર ચાર કુટ હેય છે કુલ ૬૪)
વિશેષાર્થ-પુર્વ વિદેહમાં અને પશ્ચિમ વિદેડમાં જે સેલ સેલ વિજય છે તેમાં બંને બાજુએ ઉત્તર અને દક્ષિણમાં ચાર ચાર ઉભા છાતીના આકારના પર્વતો છે બધા મલીને ૧૬ વક્ષસ્કાર છે તે દરેકની ઉપર રર ચાર કુટે છે, કુલ ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org