________________
શ્રી સ્વાર્થ પરિશિષ્ટ
શબ્દાર્થ –ચેત્રીસ વતાય, વિદ્યુતપ્રભ નિષધ, નીલપર્વત, માલ્યવંત અને મેરૂ પર્વતને વિષે નવનવ કુટે છે.
વિશેષાર્થ –એક વૈતાઢય પર્વત ભરતક્ષેત્રમાં, એક વૈતાઢય પર્વત રાવત ક્ષેત્રમાં, દરેક વિજયની અંદર એક એક વૈતાઢય એટલે બત્રિસ, બધા મલીને ૩૪ લાંબા વૈતાઢય પર્વતની ઉપર નવ નવ કુટે છે એકંદર કુટ ૩૦૬
વિધુતપ્રભ પર્વત જે અર્ધચંદ્રમાને આકારે દેવકુફુ યુગલીઆનું ક્ષેત્ર છે તેની પશ્ચિમ બાજુએ હાથીદાંતના જેવા આકારવાળો લાલપર્વત છે તેની ઉપર નવ કુટ છે.
નિષેધપર્વત જે લાલ સોનાના રંગ જે છે અને તે મહાવિદેહ અને હરિ વર્ષ ક્ષેત્રની વચમાં આવેલ છે તેની ઉપર નવ કુટે છે ૯
નીલ પર્વત જે લીલા રંગને મહા વિદેહ ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રની વચમાં આવેલ છે તેની ઉપર નવ કુટે છે. ૯
ઉત્તરકુરૂક્ષેત્ર જે અર્ધ ચંદ્રમા અકારે છે તેની પશ્ચિમ દિશાએ હાથી દાંતના આકારને લીલા રંગને માલ્યવંત પર્વત છે તેની ઉપર નવ કુટે છે અને મેરૂ પર્વતની ઉપર નવ કુટ છે એકદર કુટો ૩૫૧,
વૈતાઢય પર્વત ૩૪ શિવાય પણ બીજા ગેળ૪) વૈતાઢય છે તેમાંથી ૧ હીમવંત ક્ષેત્રમાં, ૧ હરીવર્ષ ક્ષેત્રમાં, ૧ રમ્યક ક્ષેત્રમાં, ૧ એરણ્યવત ક્ષેત્રમાં છે તેમની ઉપર કર્યો નથી.
તમનસિંધમારનો તા. રથ છે
શબ્દાર્થ–સોમનસ અને ગંધમાદન પર્વત વિશે સાત સાત કુટે છે.
વિશેષાર્થ દેવ કુરૂક્ષેત્રની પૂર્વબાજુમાં અર્ધચંદ્રમાને આકારે રહેલા હાથીદાંતના આકારનાસરખે સફેદવને સમનસુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org