SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थ परिशिष्टना नाषांतरनी अनुक्रमणिका. છે. - * * * * * 5 - 2 વિષય. મંગલાચરણ. નારકીના જીવોનું શરીર પ્રમાણ તથા યંત્ર વિગેરે; નારકીની અંદર વિરહનો કાલ; કયા કયા સંધયણવાળા જેવો કઈ કઈ નારકીમાં જાય; નારકીથી નીકળેલા જીવોને કઈ કઈ પદવી મલે; પહેલી નરકીના જેનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર બજીથી માંડીને સાત નારકીના જીવોનું અવધિ ક્ષેત્ર યંત્ર સહીત; ત્રણે વેદમાંથી આવેલા જીવોની એક સમય સિદ્ધિ. ગૃહથેલીંગ, અન્યલીંગ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મધ્યમ અને જઘન્ય અવગાહનાવાળા એક સમયમાં કેટલા મોક્ષે જાય. ૯ર્વ અધો અને તિચ્છ લોકમાં કેટલા લે જાય; નરક તિર્યંચ મનુષ્ય અને દેવલોકની ગતિમાંથી આવેલા કેટલા મોક્ષે જાય પહેલી ત્રણ નારકાથી આવેલા કેટલા સિદ્ધિ પદ પામે; પૃથ્વીકાય અપાય અને વનસ્પતિકાયમાંથી કેટલા સિદ્ધિ પદ પામે; તિર્યંચ પંચેન્દ્રિ પુરૂષદ અને સ્ત્રિવેદમાંથી કેટલા સિદ્ધિ પદ પામે; સ્ત્રીના જીવનમાંથી કેટલા મે સે જાય; ભૂવનપતિ જયોતિષ અને વૈમાનિક દેવ અને દેવીમાંથી સમય સિદ્ધિ એક સમયે ઉત્કૃષ્ટ કેટલા મેક્ષે જાય અને પછી કેટલું અંતર પડે, તિર્યચના ભેદે અને તેની સ્થિતિ; વ્યવહારી પરમાણુથી માંડીને અંગુલનું સ્વરૂપ (યંત્ર) ચારે ગતિના જીવોની કુલકાટી અને યોનીનું સ્વરૂપ (યંત્ર) સમુદ્રની જગતીનું વર્ણન; જગતીની ઉપરની વેદિકાનું વર્ણન; - - - - ર જ જ ર ર છે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy