________________
wim
૧૧૪ શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. mowni ૧૦૦૦ અને નીચેનું પૃથ્વી પીંડ ૧૦૦૦ એજન બધા મળીને ૧૧૮૦૦૦ જન થાય.
૬. તમપ્રભા નારકીનું પૃથ્વી પીંડ ૧૧૬૦૦૦ એક લાખ ને સોલડજાર જન છે તેના પાટડા ૩ તે દરેક ૩૦૦૦ એજનના છે. બધા મલી નવહજાર યોજન પાટડાના છે. આંતરા ૨ તે દરેક પ૨૫૦૦ એજનના છે. બન્ને મલી ૧૦૫૦૦૦ (એકલાખને પાંચ હજાર) જન આંતરાની પૃથ્વી, ઉપરની ૧૦૦૦ એજન અને નીચેની ૧૦૦૦ એજન બધા મલીને ૧૧૬૦૦૦ એજન વી પીંડ થાય છે,
૭. તમતમાં નારીનું પૃથ્વી પીંડ ૧૦૮૦૦૦ એક લાખ ને આઠ હજાર જન છે તેને પાટડે ૧ તે ૩૦૦૦ એજનને ને ઉપર પડ પર૫૦૦ એજન અને નીચે પણ પર૫૦૦ જન પૃથ્વીપંડ છે તે બધા મલીને ૧૦૮૦૦૦ એજન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org