________________
શ્રી તત્ત્વા પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર.
૧૧૩
૨. બીજી શર્કરાપ્રભા નારકીની પૃથ્વી એકલાખ ને બત્રીસ હજાર ચેાજન જાડી છે. તેના પાટડા ૧૧ તે દરેક ૩૦૦૦ ત્રણ હજારના અને અંતર ૧૦ તે દરેક ૭૦૦ સત્તાણુસા ચેાજનના છે એટલે ૩૩૦૦૦ અગીયાર પાટડાની જાડાઈ, ૯૭૦૦૦ દશ અંતરની પૃથ્વી ઉપરનું ૧૦૦૦ યાજન માટીનું પી’ડ અને નીચેનુ ૧૦૦૦ માટીનું પીડ એવી રીતે બધા મલીને ૧૩૨૦૦૦ ( એકલાખ ને ખત્રીસ હજાર ) થાય.
૩. વાલુકા પ્રભા પૃથ્વી પીડ એકદર ૧૨૮૦૦૦ ચેાજન છે. તેના પાટડા ૯ તે દરેક ત્રણ ત્રણ હજારના છે. આંતરા ૮ તે દરેક ૧૨૩૭૫ ચેાજનના છે. ઉપરના ૧૦૦૦ ચેાજન અને નીચેના ૧૦૦૦ ખાલી છે. એવી રીતે બધા મલીને ૨૭૦૦૦ પાટડાની ૯૯૦૦૦ આંતરાની પૃથ્વી અને ઉપર નીચેના ૨૦૦૦ મલી ૧૨૮૦૦૦ ચેાજન પૃથ્વી જાડી છે.
૪. ૫કપ્રભા નારકીના પાટડા છ તે દરેક ૩૦૦૦ ચેાજન છે. એ બધા મલીને ૨૧૦૦૦ યાજન અને તેના આંતરા ૬ તે દરેક ૧૬૧૬૬૩ ચેાજન છે એ બધા મલીને ૯૭૦૦૦ ચેાજન અંતરની પૃથ્વી છે અને ઉપરના ૧૦૦૦ ચેાજન અને નીચેના ૧૦૦૦ ચેાજન મલી ખધુ એક લાખ ને વીસહજાર ચેાજન પૃથ્વી પીડ છે, (૧૨૦૦૦૦.)
૫. ધુમપ્રભા નારકીનું પૃથ્વી પી’ડ ૧૧૮૦૦૦ એક લાખ ને અઢાર હજાર ાજનછે તેના પાટડા ૫ તે દરેક ૩૦૦૦ ચેાજનના છે અને આંતરા ૪ તે દરેક ૨૫૨૫૦ જોજન છે એટલા પાટડાના ૧૫૦૦૦ ચેાજન, આંતરાના ૧૦૧૦૦૦ ચેાજન, ઉપરનુ પૃથ્વીપી ડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org