________________
૮૮ શ્રી તવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. mann...namunnannnnnnnnnmhiamatiniainanananananananananana
आ शानात् सप्तहस्तं वपुः ॥५॥ શબ્દાર્થ-ઈશાનદેવલોક સુધી સાત હાથનું શરીર છે. વિશેષાર્થ –ભુવનપતિના ૧૦ નિકાય, વ્યંતર, તિષ ધર્મદેવલેક અને ઈશાનદેવલોક સુધી દેવતાઓના ઉત્કૃષ્ટ શરીર ઉલ્લેધ અંગુલપ્રમાણથી સાત હાથ છે. સ્વાભાવિક જઘન્ય શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ઉત્પત્તિ વખતે હોય છે. ભુવનપથિી માંડીને અશ્રુતસુધીના દેવતાઓ ઉત્તરક્રિયશરીર ઉત્કૃષ્ટ લાખ જનપર્યત કરી શકે છે. નવરૈવેયક અને અનુત્તરવિમાનવાળા દેવતાઓને ઉત્તરકિયશરીર કરવાની શક્તિ છે છતાં પણ પ્રયજનના અભાવે કરતા નથી. ૮૫ विदिद्विचतुर्गवेयकानुत्तरेष्वेकैकहीनं ॥६॥
શબ્દાર્થ-બે, બે, બે, ચાર નવ વેચક અને અનુત્તરવિમાનના વિષે અનુક્રમે એક એક હાથનું શરીર ઓછું હોય છે.
વિશેષાર્થ-ત્રીજા ચોથા દેવકમાં એક હાથ ઓછું એટલે છ હાથનું શરીર હોય છે. પાંચમા છઠ્ઠાની અંદર પાંચ હાથનું શરીર, સાતમા આઠમાની અંદર ચાર હાથનું શરીર, નવ દશ અગીઆર અને બારમા દેવલોકની અંદર ત્રણ હાથનું શરીર નવ સૈવેયકની અંદર બે હાથનું શરીર અને અનુત્તરવિમાનના દેવતાનું એક હાથનું શરીર હોય છે. ૮૬ मध्ये प्रत्यतरं जघन्यादेकादशैकन्नागाधिकं ॥७॥
શબ્દાર્થ –વચલા દરેક સાગરેપમે જઘન્ય શરીરથી અગીઆર ભોગ અધીક શરીર જાણવું.
વિશેષાર્થ –સાધમ અને ઈશાનને વિષે, પછી બે-બે-બેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org