SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૮૫ વિશેષાર્થ-ત્રીજા અને ચોથા દેવલોકની પૃથ્વીની જાડાઈ પહેલા બીજા દેવલેકના કરતા સૌ જન ઓછી એટલે ૨૬૦૦ એજન છે. અને ઉપર રહેલા વિમાનોની ઉંચાઈ પેહે. લાના કરતા સે યજન વધારે એટલે ૬૦૦ એજન છે એવી રીતે દરેક દેવલોકની અંદર પક્વીની જાડાઈ સો સો જન ઓછી અને વિમાનોની ઉંચાઈ સો સે જન વધારે કરવાથી પાંચમા અને છઠ્ઠા દેવલોકની અંદર ર૫૦૦ એજન પૂથ્વીની જાડાઈ અને ૭૦૦ એજન વિમાનોની ઉંચાઈ, સાતમા અને આઠમા દેવલોકની અંદર ૨૪૦૦ એજન પૃથ્વીની જાડાઈ અને ૮૦૦ એજન વિમાનેની ઊંચાઈ છે. ૯-૧૦-૧૧-૧૨ મા દેવલોકની અંદર ૨૩૦૦ જન પૃથ્વીની જાડાઈ અને ૯૦૦ જન વિમાનની ઊંચાઈ છે. નવકની અંદર પૃથ્વીની જાડાઈ ૨૨૦૦ એજન અને ૧૦૦૦ જન વિમાનની ઊંચાઈ છે. અનુત્તરવિમાનની અંદર ૨૧૦૦ જન પૃથ્વી જાડી અને તે ઉપરના વિમાનોની ઊંચાઈ ૧૧૦૦ એજન છે. આવી રીતે દરેક દેવકના વિમાનની ઊંચાઈ અને પૃથ્વીની જાડાઈ એકઠી કરીએ તે બધાની ૩૨૦૦ જનની જાડાઈ થાય. ૮૨ द्विदिद्विदिशेषेषु पञ्चचतुस्त्रिद्विश्वेतवर्णाः ॥३॥ શબ્દાર્થ-સહસ્ત્રાર સુધી અનુક્રમે બબે દેવકની અંદર પાંચ, ચાર, ત્રણ, બે રંગવાળા વિમાને અને બાકીના આનતથી માંડીને અનુત્તર સુધીના વિમાને શ્વેતવર્ણવાળા હોય છે. વિશેષાર્થપેલા અને બીજા દેવલેકની અંદર પાંચ રંગના વિમાને ( ધેળા, પીળા, રાતા, લીલા, કાળા ) છે. ત્રીજા અને ચોથાની અંદર ચાર રંગના (કાળા શિવાય) પાંચમા છઠ્ઠાની અંદર ત્રણ રંગના ( ધેળા પીળા ને લાલ ), સાતમા આઠમાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy