SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ - શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. કૃષ્ણરાજની સ્થાપના. . ઉત્તર ૭ ૮ - ' * * * પશ્ચિમ દક્ષિણ द्वयोर्द्वात्रिंशच्छतयोजनानि पृथ्वीविमानबाहव्यं ॥१॥ શબ્દાર્થ-સાધમ અને ઈશાનદેવકને વિષે પૃી અને વિમાનની જાડાઈ ૩૨૦૦ એજન છે. વિશેષાર્થ-પહેલા બે દેવકના વિમાનોને રહેવાને આ ધારરૂપ જે પૃથ્વી છે તેનું પડપ્રમાણ આંગુલથી ઉત્તપન્ન થયેલા ર૭૦૦ એજન અને તેની ઉપર રહેલા વિમાનની ઉંચાઈ ૫૦૦ ચેજન એકંદર મળી ૩ર૦૦ જન જાડાઈ છે. ૮૧ द्विदिद्विचतुर्नवपञ्चस्वेकैकशतपरावृत्तिः ॥७॥ શબ્દાર્થ-બે બે બે ચાર નવવેક અને પાંચ અનુત્તરવિમાનની અંદર પૃથ્વીની જાડાઈ સો સો જનઓછી અને વિમાન નની ઉંચ્ચાઈની અંદર સે સે યે જન વધારે કરતા જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy