________________
મુક્તિાસિંશિકા | શ્લોક-૭ ભાવાર્થ :
શ્લોક-૪માં તૈયાયિકે કહેલ કે મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે તેમ સ્વીકારીએ તો પ્રવ્રજ્યા ગ્રહણ કરનારને “હું મોક્ષ માટે અયોગ્ય છું', એવી આશંકા થાય નહીં તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે જો મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તેમ ન સ્વીકારીએ તોપણ પોતાનામાં વર્તતા શમાદિ ભાવોથી હું મોક્ષમાં જવાને યોગ્ય છું” તેવો નિશ્ચય થવાથી મુમુક્ષુની પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ થઈ શકે છે. ત્યાં તૈયાયિક શંકા કરતાં કહે છે કે –
સમાદિ પ્રત્યે પણ સંસારી જીવ હેતુ છે, કેમ કે સંસારી જીવોને જ શમાદિ ભાવો થાય છે અને સમાદિ ભાવો પ્રત્યે સંસારી જીવોની “સંસારિત્વેન'= સંસારીપણાથી હેતુતા છે તેમ સ્વીકારીએ તો સર્વ સંસારી જીવો શમાદિને પ્રાપ્ત કરીને મુક્તિ પ્રાપ્ત કરશે, એથી સર્વની મુક્તિનો આક્ષેપ થશે. એ પ્રકારની નૈયાયિકની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
संसारित्वेन गुरुणा शमादौ च न हेतुता।
भव्यत्वेनैव किं त्वेषेत्येतदन्यत्र दर्शितम्।।७।। અન્વયાર્થ :
ર=અને, શમાવો શમાદિમાં, ગુરુ ગુરુ એવા, સંસારિત્વેન=સંસારીપણાથી, દેતતા ન હેતુતા નથી, શિસ્તુ=પરંતુ, પક્ષા-આકશમાદિમાં હેતુતા, ભવ્યત્વેર્નવ ભવ્યપણાથી જ છે. કૃત્તિકએ પ્રમાણે, આ શ્લોકમાં કહ્યું એ, માત્ર= વ્યાયાલોકાદિ ગ્રંથોમાં, તિબતાવ્યું છે. . શ્લોકાર્ચ -
સમાદિમાં ગુરુ એવા સંસારીપણાથી હેતુતા નથી, પરંતુ સમાદિમાં હેતુતા ભવ્યપણાથી જ છે, એ પ્રમાણે શ્લોકમાં કહ્યું એ ન્યાયાલોકાદિ ગ્રંથોમાં બતાવ્યું છે. I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org